Gujarat

દેવભૂમિ દ્વારકામાં ટુંક સમયમાં ફરી શરૂ થશે વોટરસ્પોર્ટસ : જાણો શું છે સમગ્ર મામલો 
દેવભૂમિ દ્વારકામાં ટુંક સમયમાં ફરી શરૂ થશે વોટરસ્પોર્ટસ : જાણો શું છે સમગ્ર મામલો 

- શિવરાજપુર બીચ પહોંચી NIWSની ટીમ

- સ્થાનિક આગેવાનો મુજબ આગામી 10 દિવસમાં શરૂ થઈ શકે વોટર સ્પોર્ટસ

 

શિવરાજપુર,દ્વારકા, શનિવાર 

 દેવભૂમિ દ્વારકાનો  વિખ્યાત શિવરાજપુર બીચ છેલ્લા કેટલાય સમય થી પ્રવાસીઑની રાહ જોઈ રહ્યો છે, કોઈ કારણસર  છેલ્લા કેટલાય સમયથી અહી વૉટર સ્પોર્ટસ બંધ કરવામાં આવી છે. વારંવાર રજૂઆતો કરવા છત્તા કોઈ ધ્યાન આપતું ન  હોવાથી  ત્યાંના અગ્રણી પબુભા માણેક દ્વારા આખરે તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.  અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો

 પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાંજ  નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર સ્પોર્ટ્સ NIWSની ટીમ ગોવાથી શિવરાજપુર આવી પહોંચી હતી અને આ NIWSની ટીમે શિવરાજપુર બીચ પર સ્થાનિક ધંધાર્થીઓ સાથે બેઠક કરી તેમની સમસ્યાઓ સમજવાનો પ્રામાણિક પ્રયન્ત. તેમણે  જણાવ્યું કે તેમની ટીમ વોટર સ્પોર્ટ્સ પ્રવૃતિઓના સાધનોનું પરિક્ષણ કરશે. તેમજ સરકાર માન્ય નીતિ નિયમો ઘડી જરૂરી કાર્યવાહી કરશે.

ઉપરાંત NIWSની ટીમે 200થી વધુ સ્થાનિક ધંધાર્થીઓ સાથે વાતચીત કરી અને  વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી જેમ બને તેમ ઝડપી શરૂ કરવાનું આશવાસન આપ્યું હતું,તેથી હવે સ્થાનિક આગેવાનોના મન માં એક નવી આશા અને ઉમગનો સંચાર થયો છે , આગેવાનોના  જણાવ્યા અનુસાર આગામી 10 દિવસમાં ફરી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ થઇ જશે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 

અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો

દેવભૂમિ દ્વારકામાં ટુંક સમયમાં ફરી શરૂ થશે વોટરસ્પોર્ટસ : જાણો શું છે સમગ્ર મામલો 

Web Story