District

દહેગામમાં જાહેરનામાનો ભંગ : પોલીસે ગગન ગેસ્ટહાઉના સંચાલક સામે ફરિયાદ નોંધી

દહેગામમાં જાહેરનામાનો ભંગ : પોલીસે ગગન ગેસ્ટહાઉના સંચાલક સામે ફરિયાદ નોંધી

- રજીસ્ટર યોગ્ય રીતે ન નિભાવાતું હોવાથી સંચાલક સામે ફરિયાદ નોંધી
- ગગન ગેસ્ટહાઉસના સંચાલક વિરુદ્ધ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ

દહેગામ, ગુરૂવાર

  રાજ્યમાં એવા પણ ગેસ્ટહાઉસો અને હોટેલો ધમધમે છે જેમાં મુસાફરોનું યોગ્ય રીતે રજીસ્ટર ન નિભાવાતું હોય, દહેગામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે દહેગામ મોડાસા હાઇવે પર નાંદોલ ત્રણ રસ્તા પર આવેલા ગગન ગેસ્ટહાઉસમાં જઇ પૂછપરછ કરી વિગતો ચકાસવામાં આવી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

   તે દરમિયાન ગેસ્ટહાઉસ સંચાલક ગેસ્ટહાઉસમાં રોકાનાર મુસાફરોની વિગતો, તેમના વાહનના નંબર અને તેમની વિગતો મેન્યુઅલીની સાથે પથીક સોફ્ટવેર પર ચઢાવેલ ન હોવાથી દહેગામ પોલીસે ગગન ગેસ્ટહાઉસના સંચાલક વિરુદ્ધ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતાં તેની સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

દહેગામમાં જાહેરનામાનો ભંગ : પોલીસે ગગન ગેસ્ટહાઉના સંચાલક સામે ફરિયાદ નોંધી